'ભાભી જી ઘર પર હૈ' એક્ટ્રેસ નેહા પેંડસેનો બોલ્ડ અંદાજ



બોડીકોન લૂકમાં નેહાએ આપ્યા ગ્લેમરસ પોઝ



બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે



નેહા ગોરી મેમ એટલે કે અનિતા ભાભીના રોલમાં જોવા મળી હતી



બોડીકોન લૂકમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



શાનદાર લૂકમાં કેમેરાની સામે આપ્યા પોઝ



ચાહકો પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે



(તમામ તસવીરો નેહા -ઈન્સ્ટાગ્રામ)