એક્ટ્રેસ નિકિતા દત્તાએ આ વખતે ફૂલ હૉટ લૂકમાં હોટ પોઝ આપ્યા છે



'કબીર સિંહ' એક્ટ્રેસની જૉગિંગ કરતી તસવીરો વાયરલ થતાં જ હડકંપ મચ્યો છે



નિકિતા દત્તાએ સિમ્પલ પણ હૉટનેસભરી તસવીરો શેર કરી છે



'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



અભિનેત્રી આ તસવીરોમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



નિકિતા દત્તાનો જૉગિંગ અને જીમ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



નિકિતા દત્તાએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ પણ નિકીત્તા દત્તાની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે



ખાસ વાત છે કે, નિકિતા દત્તા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



તમામ તસવીરો નિકીત્તા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે