બોલીવૂડ એક્ટ્રેસ નિક્કી તંબોલી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



નિક્કી તંબોલી તેના હોટ ફિગરને લઈ ચર્ચામાં રહે છે



ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



નિક્કી બિગબોસ 14માં જોવા મળી હતી



નિક્કી તંબોલી ડાયેટનું ખાસ ધ્યાન રાખે છે



ઘરની બનાવેલો ખોરાક જમે છે



એક્ટ્રેસ જંક ફૂડથી દૂર રહે છે



એક્ટ્રેસ એકસાથે જમવાને બદલે થોડી થોડી વારે જમે છે



નિક્કી ફીટ રહેવા માટે ખૂબ જ વોક કરે છે



અભિનેત્રી રાત્રે જમ્યા બાદ ગ્રીન ટી પીવે છે