નોરા ફતેહી બોડીકોન ડ્રેસમાં હોટ લાગે છે

ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે

બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર દેખાય છે

એક્ટ્રેસ દરેક ઈવેન્ટમાં નવા બોડીકોન લૂક સાથે જોવા મળે છે

ચાહકો પણ તેના દરેક બોડીકોન લૂકને પસંદ કરે છે

નોરા ફતેહી ખૂબ જ શાનદાર ડાન્સર છે

નોરાએ ડાન્સથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે

નોરા ઘણી શો જજ કરતી જોવા મળે છે

નોરા ડાન્સર મોડલ અને એક્ટ્રેસ છે

(તમામ તસવીરો નોરા-ઈન્સ્ટાગ્રામ)