કાવ્યા થાપર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે

કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે

કાવ્યાએ બિગ બોસ ફેમ અને ટીવીના ફેમસ ચહેરો રોહન મેહરા સાથે કામ કર્યું છે.

તે લેજા-લેજા રે માહીમાં રોહન સાથે જોવા મળી હતી.

તે ગાયક અને અભિનેતા સ્ટેબિન બેનના મ્યુઝિક આલ્બમ મહેંદી લગીમાં પણ જોવા મળી હતી

કાવ્યા થાપર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

 (All Photo Instagram)