બોલીવૂડ અભિનેત્રી પલક તિવારી દરેક લૂકમાં હોટ લાગે છે એક્ટ્રેસ પાર્ટી લૂકમાં ખૂબ જ સુંદર દેખાય છે તમે પણ અભિનેત્રીની સ્ટાઈલ ફોલો કરી શકો છો પાર્ટીમાં હોટ દેખાવા તમે તેના લૂકને ટ્રાય કરી શકો છો પલકની ડ્રેસિંગ સેન્સ શાનદાર છે તમે પણ પાર્ટીમાં સુંદર દેખાવા આ ડ્રેસ ટ્રાય કરી શકો છો શોર્ટ ડ્રેસમાં પલક ખૂબ જ સુંદર લાગે છે શોર્ટ ડ્રેસ પાર્ટી માટે બેસ્ટ છે બોડીકોન ડ્રેસ પણ ખૂબ જ સુંદર લાગે છે (તમામ તસવીરો પલક તિવારી-ઈન્સ્ટાગ્રામ)