તારા સુતરીયા ખૂબ જ સિમ્પલ લૂકમાં સ્પોટ થઈ હતી વ્હાઈટ ડ્રેસમાં તારા સુતરીયા જોવા મળી એક્ટ્રેસના હાથમાં પિંક પર્સ હતું નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે તારાએ પાપારાઝીને ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપ્યા અભિનેત્રીએ વ્હાઈટ લૂક સાથે ચશ્મા લગાવ્યા હતા એક્ટ્રેસ નવા લૂકમાં સુંદર લાગી રહી છે અભિનેત્રીના ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે એક્ટ્રેસે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા હતા