અભિનેત્રી પૂજા ભાલેકર બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



બોલ્ડનેસમાં પૂજા ઉર્ફી જાવેદને ટક્કર આપે છે



હાલમાં પૂજા ભાલેકરે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે



પિંક બોડીકોન ડ્રેસમાં પૂજા હોટ લાગી રહી છે



રોજ બિકિનીમાં જોવા મળતી પૂજા બોડીકોન ડ્રેસમાં જોવા મળી



અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે



બોડીકોન ડ્ર્રેસમાં પૂજાએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું



ચાહકો તેના આ લૂક પર ફિદા થયા છે



પૂજા ભાલેકર બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે



પૂજા બિકિની ફોટોશૂટને લઈ ચર્ચામાં રહેતી હોય છે