પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે ફોન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

Published by: gujarati.abplive.com

તેમે ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી પોતાની ઓળખ બનાવી હતી

Published by: gujarati.abplive.com

તે એક પ્રતિભાશાળી અને ફીટનેસ ફ્રીક અભિનેત્રી છે.

Published by: gujarati.abplive.com

તે ઇન્ટરનેટ પર તેની બોલ્ડ અને સુંદર તસવીરો અને વીડિયો માટે ખૂબ ચર્ચામાં રહે છે.

Published by: gujarati.abplive.com

ચાહકો પણ તેની દરેક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જુએ છે.

Published by: gujarati.abplive.com

જ્યારે પણ પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે.

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com