ટીવીની સંસ્કારી વહુ ગણાતી સંજીદા શેખની ન્યૂ તસવીરો સામે આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'ફાઈટર' ફિલ્મ ગર્લ સંજીદાનું રેડ ગાઉનમાં શાનદાર ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સંજીદાએ પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી સિરિયલની અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં જ જંગલ સફારીની મજા માણી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સંજીદા શેખે ખૂબ જ ક્યૂટ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સંજીદા શેખની આ ક્યૂટ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સંજીદા શેખે ટીવી સીરિયલ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અવારનવાર પોતાના બૉલ્ડ ફોટોશૂટના કારણે સંજીદા શેખ ચર્ચામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટેલિવિઝન એક્ટ્રેસ સંજીદા શેખ એક દીકરીની માતા બની ગઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ