ફિલ્મ 'લડકી'માં પૂજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી

આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સ દ્રશ્યો કરીને સૌને પ્રભાવિત કર્યા હતા

આ ફિલ્મ પછી, તે ઇન્ટરનેટ પર તેની બોલ્ડ તસવીરો માટે ખૂબ ચર્ચામાં રહે છે.

તે એક કડક ફિટનેસ રૂટિનનું પાલન કરે છે

જેમાં માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થાય છે

પોતાની લેટેસ્ટ તસવીરોમાં પૂજા તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે

જેના કારણે ફેન્સ તેના દીવાના બન્યા છે

પોતાનું ફિગર જાળવી રાખવા માટે પૂજા જીમમાં સખત મહેનત કરે છે

ફિટનેસને પોતાની લાઈફસ્ટાઈલ માને છે

(All Photo Instagram)