બૉલીવુડ એક્ટ્રેસ પૂજા હેગડેએ નવા લૂકમાં શાનદાર અંદાજ બતાવ્યો છે



આ વખતે સલમાનની હીરોઇન પૂજાના હૉટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



પૂજા હેગડેએ આ ટ્રેડિશનલ લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે



પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



સાઉથ ફિલ્મોની અભિનેત્રી પૂજા હેગડેએ હિન્દી દર્શકો પર પણ પોતાનો જાદુ ચલાવ્યો છે



તેના વર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત, પૂજા તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે



આ વખતે પૂજાઓ એથનિક લુકમાં તસવીરો કેપ્ચર થયો છે



અભિનેત્રી ઘણીવાર ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે



પૂજા હેગડે પોતાની એક્ટિંગના કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે



તમામ તસવીરો પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે