હૉટ એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીએ ફેશન સ્ટાઇલ સ્ટેટમેન્ટથી દિલ જીતી લીધા છે



આ વખતે પ્રિયંકાએ ટૂ પીસમાં ચાર્મિંગ પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા



પ્રિયંકા ચાહર ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો



27 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે



પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે



પ્રિયંકાએ કેન્ડી ટ્વિસ્ટ, પેન્ડિંગ લવ, લતીફ ટૂ લાદેન ફિલ્મો પણ કરી છે



પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિતા ગુપ્તા વચ્ચે અફેરની ચર્ચાઓ ચાલી હતી



તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે