ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.

પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી

તસવીરોમાં તે વ્હાઈટ ગાઉનમાં જોવા મળી હતી

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

ગાઉનમાં પ્રિયંકા ચોપરા ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

આ વાયરલ ફોટામાં તે એટલી સુંદર દેખાતી હતી કે તમારી નજર હટાવવી મુશ્કેલ છે.

તાજેતરમાં પ્રિયંકા ચોપરા 83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં પહોંચી હતી

તેણે એવોર્ડ શોમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી.

પ્રિયંકા તેના પતિ નિક જોનાસનો હાથ પકડીને ઈવેન્ટમાં પહોંચી હતી.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram