બૉલીવુડ હૉટ એક્ટ્રેસ રાશી ખન્નાએ હાલમાં જ ન્યૂ તસવીરોથી ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે રાશી ખન્નાએ શેર કર્યા બ્લૂ ચમકીલી સાડી લૂક પૉઝ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રાશિ ખન્નાના આ ગ્લેમરસ સાડી લુકે મહેફિલ લૂંટી લીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્ના પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલ પર રાજ કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રાશિ ખન્નાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રાશિ ખન્નાની આ તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ખુબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ