ઇંડા એ વિશ્વભરમાં સૌથી વધુ ખવાતા ખાદ્ય પદાર્થોમાંનો એક છે

Published by: gujarati.abplive.com

ઇંડામાં પુષ્કળ માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ હોય છે

Published by: gujarati.abplive.com

પરંતુ બધાના મનમાં એક સવાલ હોય છે કે રોજ ઈંડા ખાવા જોઈએ કે નહીં

Published by: gujarati.abplive.com

ઇંડા પ્રોટીનનો સારો સ્રોત છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન B12, D અને આયર્ન જેવા પોષક તત્વો પણ હોય છે.

Published by: gujarati.abplive.com

મોટાભાગના લોકો માટે દરરોજ એક કે બે ઇંડા ખાવા સુરક્ષિત અને સ્વાસ્થ્યવર્ધક છે

Published by: gujarati.abplive.com

ઇંડા ખાવાની સૌથી આરોગ્યપ્રદ રીત બાફેલું ઇંડું (Boiled Egg) છે

Published by: gujarati.abplive.com

ફ્રાય કરેલું અથવા બટરમાં બનાવેલું ઇંડું ચરબીનું પ્રમાણ વધારી શકે છે

Published by: gujarati.abplive.com

ઇંડામાં કોલેસ્ટ્રોલ હોય છે, પરંતુ તે બધા લોકો માટે હાનિકારક નથી

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com