રકુલ પ્રીત સિંહ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ સ્ટાઈલિશ રેડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં રકુલ પ્રીતે ગ્લેમરસ પોઝ આપ્યા

રકુલ પ્રીત સિંહ રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

ફેન્સ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે

કાતિલ અંદાજમાં રકુલ પ્રીત સિંહે કેમેરાની સામે પોઝ આપ્યા

ચાહકો તેના ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે

રકુલ પ્રીત સિંહની આ તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ છે

(તમામ તસવીરો રકુલ પ્રીત સિંહ-ઈન્સ્ટાગ્રામ)