વાણી કપૂરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે.

વાણી ફોટામાં સુંદર લાગી રહી છે, જેનાથી ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે.

લેટેસ્ટ ફોટામાં વાણીએ બિકિની પહેરી છે

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

ચાહકો વાણીના આ ફોટા જોઈને ફિદા થઈ ગયા છે

વાણીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ માટે સનબાથિંગ પોઝ આપ્યો હતો

વાણી છેલ્લે તેની OTT ડેબ્યૂ સીરિઝ મંડલા મર્ડર્સ અને રેડ-2માં જોવા મળી હતી.

ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દરરોજ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com