ગંદી બાત ફેમ અન્વેશી જૈનના આ લૂક પર ફિદા છે ફેન્સ

અન્વેશી જૈન ગંદી બાત સિરીઝમાં કામ કરીને લાઈમલાઈટમાં આવી

અન્વેશી જૈન તેના પરફેક્ટ ફિગર માટે ચર્ચામાં રહે છે

અન્વેશી જૈન જીમમાં ખુબ પરસેવો પાડે છે

જીમમાં એક્સરસાઈઝ કરીને પોતાના મેન્ટેન રાખે છે અન્વેશી

અન્વેશી એક્ટ્રેસની સાથે મોડલ અને સિંગર પણ છે

અન્વેશી 2020માં ગુગલ પર સૌથી વધુ સર્ચ થનારી એક્ટ્રેસ હતી

બીચ કિનારે અન્વેશીનો કાતિલ લૂક જોવા મળ્યો

અન્વેશી જૈનને ઈંસ્ટા પર 60 લાખlથી વધુ લોકો ફોલો કરે છે

(All Photo Instagram)