સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના દરેક લૂકમાં સુંદર લાગે છે

સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્નાએ સાડી લૂકમાં તસવીરો શેર કરી

નવા સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી

અભિનેત્રી વ્હાઈટ સાડીમાં સુંદર પોઝ આપતી જોવા મળી

કેમેરાની સામે રાશિએ ખૂબ જ સુંદર પોઝ આપ્યા

ચાહકો તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે

વ્હાઈટ સાડીમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીનો આ સાડી લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે

રાશિ ખન્ના જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

(તમામ તસવીરો સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના-ઈન્સ્ટાગ્રામ)