દક્ષિણ અભિનેત્રી રશ્મિકા મંદાના આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'થામા'ના શૂટિંગમાં વ્યસ્ત છે.



તે સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે સતત પોસ્ટ કરતી રહે છે.



દરમિયાન રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાનો અદભુત લુક શેર કર્યો હતો.



રશ્મિકાએ બ્લેક કલરની સાડી સાથે ખૂબ જ સ્ટાઇલિશ પારદર્શક બ્લાઉઝ પહેર્યો છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. રશ્મિકાએ સાડી સાથે એક સિમ્પલ લુક અપનાવ્યો છે



રશ્મિકાના આ લેટેસ્ટ લુક પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.



'સ્ત્રી 2' અને 'મુંજ્યા' ફિલ્મોની સફળતા પછી દિનેશ વિજને તેની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'થામા' ની જાહેરાત કરી છે.



આ ફિલ્મ 2025ની દિવાળીએ રિલીઝ થઈ શકે છે.



'થામા'માં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.



All Photo Credit: Instagram