બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.



તે રોડીઝ શોમાં જોવા મળી હતી. તેણે સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે



જેમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



રિયા નહીં પરંતુ એલ્વિશ યાદવની ગેંગ રોડીઝની આ સીઝન જીતી છે.



રિયાએ તેના નવા લુકના ફોટા શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે



રિયા ચક્રવર્તીએ તાજેતરમાં જ તેની કપડાંની બ્રાન્ડ લોન્ચ કરી છે.



હવે તેણે આ બ્રાન્ડનો પહેલો સ્ટોર પણ ખોલ્યો છે.



રિયાએ વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ Tuneega Tuneegaથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



રિયાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ Mere Dad Ki Maruti હતી.



All Photo Credit: Instagram