સાઉથ ફિલ્મ એક્ટ્રેસ અને મોડલ રુહાની શર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે રુહાની શર્માની નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચી છે સાઉથ સ્ટાર રુહાની શર્માનો ડીપનેક ક્યૂટ સાડી લૂક ખુબ વાયરલ થયો છે લાઇટ યલો સાડી લૂકમાં રૂપાણીએ કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે રુહાનીએ પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ, વાળમાં ગજરા સાથે લૂક કેરી કર્યો છે અભિનેત્રી રુહાની શર્માનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો અભિનેત્રી રુહાનીએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે રુહાની શર્મા બૉલ્ડ અભિનેત્રી અને મોડેલ છે જે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે રુહાની શર્માએ તેની કારકિર્દી પંજાબી મ્યુઝિક વીડિયોથી શરૂ કરી હતી રુહાની શર્માને સાઉથની સુપરસ્ટાપ અભિનેત્રી પણ કહેવામાં આવે છે તમામ તસવીરો રુહાની શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે