એક્ટ્રેસ નેહા ધૂપિયા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં ગ્રીન સાડીમાં નેહા ધૂપિયાએ શેર કરી શાનદાર તસવીરો અભિનેત્રી સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે નેહા ધૂપિયાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો ચાહકો પણ તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી નેહા નેહા ધૂપિયા બોલીવૂડ અભિનેત્રી છે શાનદાર તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે ગ્રીન સાડી લૂકમાં નેહાએ શાનદાર પોઝ આપ્યા હતા નેહાની આ તસવીરોને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે