એક્ટ્રેસ રુહી સિંહે ગ્લેમરસ સાડી લૂકમાં તસવીરો શેર કરી

ગ્રીન સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે રુહી સિંહે આપ્યા શાનદાર પોઝ

રુહી સિંહ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે

પોતાના ગ્લેમરસ લૂકને લઈ રુહી સિંહ ચર્ચામાં રહે છે

ફેન્સ તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

સુંદર તસવીરો રુહી સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

(તમામ તસવીરો રુહી સિંહ -ઈન્સ્ટાગ્રામ)