બૉલીવુડ અભિનેત્રી સંજીદા શેખે ખાસ તસવીરો સાથે લૂક ફ્લૉન્ટ કર્યો છે



અભિનેત્રી સંજીદા શેખનું કેમેરા સામે બૉલ્ડ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યુ છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



સંજીદા શેખ ડીપ નેક અને સ્લીવલેસ ટોપ પહેરીને તબાહી મચાવી રહી છે



અભિનેત્રી સંજીદા શેખની કેટલીક તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે



'હીરામંડી' એક્ટ્રેસ સંજીદા શેખે તાજેતરમાં જ જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે અને ચાહકો તેમના હૃદય ગુમાવી રહ્યા છે



સંજીદા શેખ લાલ રંગનું ડીપ નેક અને સ્લીવલેસ ટોપ પહેરીને તબાહી મચાવી રહી છે



સંજીદાએ કાનમાં મેચિંગ સ્ટડ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે



તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યુ છે