સંજિદા શેખ બોલીવૂડ એક્ટ્રેસ છે



હાલમાં જ એક્ટ્રેસ હિરામંડીમાં જોવા મળી



પર્પલ સાડીમાં સંજિદા શેખનો ગોર્જિયસ લૂક વાયરલ



સંજિદાએ સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે



અભિનેત્રીએ ગ્લેમરસ તસવીરો શેર કરી છે



સાડી લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી



સંજિદા શેખ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે



(તમામ તસવીરો સંજિદા શેખ-ઈન્સ્ટાગ્રામ)