બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ કેમેરા સામે સ્પૉટ થઇ હતી સિમ્પલ ડ્રેસમાં પૈપરાજી સામે સારા અલી ખાન સ્પૉટ થઇ હતી આ દરમિયાન સારાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ચોંકાવ્યા હતા લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી હતી મોડી રાત્રે સારા અલી ખાને કારમાંથી ઉતરીને પૈપરાજીને પૉઝ આપ્યા હતા સારા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીએ શોર્ટ ટાઈમમાં બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે સોશિયલ મીડિયા પર સારા અલી ખાન સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે આ વખતે તે કેજ્યૂઅલ અને સિમ્પલ લૂકમાં સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે સારા અલી ખાન પણ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો સારા અલી ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે