સયાની ગુપ્તાએ પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી

નવા લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

સયાની એકદમ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી

અભિનેત્રીની આ તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે

અભિનેત્રીએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

સયાની ગુપ્તા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

અભિનેત્રી તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે

ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે

(તમામ તસવીરો સયાની-ઈન્સ્ટાગ્રામ)