એક્ટ્રેસ શનાયા કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે

શનાયા કપૂરે હાલમાં ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

ગોલ્ડન લૂકમાં શનાયા કપૂરે તસવીરો શેર કરી છે

શનાયાનો આ ગ્લેમરસ લૂક ફેન્સને પસંદ આવ્યો છે

કેમેરાની સામે શનાયા કપૂરે શાનદાર પોઝ આપ્યા છે

શનાયા કપૂર આ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે

શનાયાની આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે

શનાયા સંજય કપૂરની દિકરી છે

શનાયા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો શનાયા કપૂર-ઈન્સ્ટાગ્રામ)