તારા સુતારિયા આજે બી ટાઉનમાં જાણીતું નામ બની ગઈ છે

Published by: gujarati.abplive.com

તેણે 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી

Published by: gujarati.abplive.com

તારા અભિનયની સાથે સાથે ફેશન માટે પણ લાઇમલાઇટમાં રહે છે

Published by: gujarati.abplive.com

તારાએ તેના બર્થ ડે પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

હાલમાં તારા વીર પહાડીયા સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે

Published by: gujarati.abplive.com

સામે આવેલી તસવીરો પર ચાહકો મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે તારા

Published by: gujarati.abplive.com

તારાની ફેશન સેન્સ પર સૌ કોઈ ફિદા છે

Published by: gujarati.abplive.com

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે તારા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com