ફિલ્મ એક્ટ્રેસ શરવરી વાઘે નવા લૂકમાં તસવીરોથી ધમાલ મચાવી છે તાજેતરમાં જ શરવરી વાઘનો બૉલ્ડ જીમ લૂક વાયરલ થયો છે વ્હાઇટ એન્ડ બ્લેક જીમ ડ્રેસમાં શરવરીએ કેમેરા સામે ખાસ પૉઝ આપ્યા છે ફિટનેસ અને બૉલ્ડનેસના મામલામાં શરવરી વાઘ હંમેશા અવ્વલ રહે છે અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા જીમમાં અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે અભિનેત્રી આ જીમ લૂકમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે તમે પણ અભિનેત્રીનો આ શાનદાર જીમ લૂક જોઈ દિવાના બની જશો વેસ્ટર્ન હોય કે ટ્રે઼ડિશનલ દરેક લૂકમાં શરવરી વાઘ ખુબ ચમકે છે તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે