પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે પૂજાનો બિકીની લુક્સ જોઈને તમે પણ નશામાં આવી જશો. લોકો અભિનેત્રીની દરેક તસવીરના પ્રેમમાં પડી જાય છે એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે પૂજાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ જાય છે દરેક વ્યક્તિ પૂજાની તસવીરો વારંવાર જોઈ રહ્યા છે અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે (All Photo Instagram)