શહેનાઝ ગિલ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે શહેનાઝ ગિલે ગોલ્ડન સાડીમાં તસવીરો શેર કરી છે ગોલ્ડન સાડી લૂકમાં શહેનાઝ ખૂબ જ હોટ લાગી રહી છે શહેનાઝ સાડી લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે શહેનાઝ ગિલ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં શહેનાઝ સાડી લૂકમાં પહોંચી હતી એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે (તમામ તસવીરો શહેનાઝ-ઈન્સ્ટાગ્રામ)