બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ નવી તસવીરો પોસ્ટ કરી છે



તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરો જોઇને યુઝર્સ દિવાના થઇ ગયા છે.



સાન્યા મલ્હોત્રાએ સાડીમાં તસવીરો ક્લિક કરાવી છે



તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રી તેની હોટનેસ માટે ખૂબ જાણીતી છે



તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.



સાન્યા ફિલ્મ જવાનમાં જોવા મળી હતી



આમિર ખાનની ફિલ્મ દંગલથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું



All Photo Credit: Instagram