ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે



હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે



આ ફોટામાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે



બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહે છે



આ તસવીરોમાં શહેનાઝ ગિલ શોર્ટ પહેરેલી જોવા મળી રહી છે



શહેનાઝ ગિલ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી



શહનાઝની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે



શહેનાઝે 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



થેન્ક યુ ફોર કમિંગ' તેની બીજી ફિલ્મ છે



(All Photo Instagram)