શિવાંગી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે

શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી

તેમણે વર્ષ 2013 માં આવેલા 'નચ બલિયે'ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું

શિવાંગી વર્મા પડદા પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે

તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે

તે અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

શિવાંગીએ હાલમાં કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે

(All Photo Instagram)