સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ દરેક લૂકમાં હોટ લાગે છે



ફેન્સ પણ તેના બોલ્ડ અંદાજના દિવાના છે



શ્રદ્ધા દાસે ખૂબ જ હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



બોડીકોન ડ્રેસમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે



શ્રદ્ધા દાસ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



બોડીકોન લૂકમાં હોટ પોઝ આપતી જોવા મળી



અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો દિવાના બની ગયા છે



અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા હતા



શ્રદ્ધા દાસે બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે



(તમામ તસવીરો શ્રદ્ધા દાસ-ઈન્સ્ટાગ્રામ)