બૉલીવુડ સ્ટાર શ્રદ્ધા કપૂરે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે



હાલમાં શ્રદ્ધા કપૂર એરપોર્ટ પર પિન્ક સૂટમાં દેખાઇ હતી તો ફેન્સ ફિદા થયા હતા



એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પિન્ક સૂટ અને પેન્ટમાં હટકે અદાઓ બતાવી હતી



શ્રદ્ધા કપૂરે લૂકને પુરો કરવા મિનિમલ મેકઅપ અને ઓપન હેર કેરી કર્યા હતા



આ તસવીરો પરથી બાર્બી ડોલ શ્રદ્ધા કપૂરની હોટ અદાઓ પર ફિદા થઇ જશો



શ્રદ્ધા કપૂરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહી છે



શ્રદ્ધા કપૂર- બાર્બી ડોલને આ લૂકમાં જોઇને ફેન્સ ચક્કર ખાઇને પડી જશે



આ તસીવીરોમાં બાર્બી ડોલની સુંદરતા ચાંદ પણ ફિકો પાડે તેવી છે



શ્રદ્ધા કપૂર સોશ્યલ મીડિયા પ્રેમી છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે