બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાના લૂકને લઇને ફરી ચર્ચામાં આવી છે આ વખતે રેડ બ્લેઝરમાં બ્યૂટીફૂલ ગર્લ લાગી રહી છે શ્રદ્ધા કપૂર ફિલ્મ સ્ત્રીના પ્રમૉશન દરમિયાન શ્રદ્ધાએ કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા હતા ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅલ સાથે લૂકને કેરી કર્યો છે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ સ્ત્રી 2ને લઈને ચર્ચામાં છે શ્રદ્ધાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે શ્રદ્ધા કપૂરની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે આ લૂકમાં શ્રદ્ધા કપૂરનું ફિગર અદ્ભુત લાગે છે. અભિનેત્રી લાલ રંગમાં વધુ સુંદર લાગે છે શ્રદ્ધા કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે