એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં શ્રેયા ધનવંતરી બીચ પર બિકિનીમાં જોવા મળી રહી છે

તસવીરોમાં તેનો ખૂબ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે

શ્વેતાએ આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

શ્રેયા ધનવંતરીનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો.

શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી.

તેણે ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'Why Cheat India' (2019)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તે સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'Chup: Revenge of the Artist' (2022) માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી

Scam 1992: The Harshad Mehta Story (2020)માં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી

All Photo Credit: Instagram