બૉલીવુડ એક્ટ્રેસ શ્રિયા સરને ન્યૂ લૂક શેર કરીને ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2માં જોવા મળેલી શ્રિયા રિયલ લાઉફમાં એકદમ બોલ્ડ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં શ્રિયા સરને સિલ્વર ટ્રેડિશનલ ડ્રેસમાં પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માથે ટિકો, હાથમાં કંગન, કર્લી હેર સાથે લૂકને પુરેપુરી રીતે ટ્રેડિશનલ બનાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રિયા સરન પોતાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રિયાની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરમાં શ્રિયા સરન જંગલનાં મસ્તી કરતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકોને એક્ટ્રેસ શ્રિયાની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શ્રિયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ