સોનાક્ષી સિન્હાએ લેટેસ્ટ ઓલ બ્લેક લૂકમાં નવી તસવીરો બતાવી છે



સોનાક્ષી સિન્હાએ આ વખતે ટ્રેડિશનલ સાડી લૂકને કેરી કર્યો છે



માંથે ચાંદલો-ચહેરા પર સ્માઇલ.. એક્ટ્રેસ સોનાક્ષીએ આ રીતે બતાવ્યો છે એથનિક લૂક



ગળામાં હાર, કાનમાં ઝૂમકા, હાથમા કંગન સાથે સોનાક્ષીએ લૂકને પુરો કર્યો છે



ઓપન કર્લી શાઇનિંગ હેર અને હાઇ હીલ્સ સાથે એક્ટ્રેસે લૂકને કમ્પલીટ કર્યો છે



સોનાક્ષી પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



તસવીરોમાં અભિનેત્રી સોનાક્ષી કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે



અભિનેત્રી સોનાક્ષી સિન્હાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે



સોનાક્ષી સિન્હા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે