એક્ટ્રેસ સોનલ ચૌહાણના નવા ફોટોશૂટે આગ લગાવી છે



પિંક સ્કર્ટમાં સોનલે કાતિલ પોઝ આપ્યા છે



અલગ-અલગ અંદાજમાં એક્ટ્રેસ સોનલ ચૌહાણનો હોટ અંદાજ જોવા મળ્યો



એક્ટ્રેસ સોનલ ચૌહાણની આ તસવીરો વાયરલ થઈ છે



ફેન્સ પણ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે



ઓલ પિંક આઉટફિટમાં સોનલ ખૂબ જ સુંદર લાગી રહી છે



સોનલ ચૌહાણ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



સોનલ જન્નત ગર્લ તરીકે જાણીતી છે



ફિલ્મ જન્નતમાં ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી



(તમામ તસવીરો સોનલ-ઈન્સ્ટાગ્રામ)