સોનમ બાજવાએ ફરી એકવાર કાતિલ લૂકને ફ્લૉન્ટ કર્યો છે



સોનમ બાજવા આ વખતે મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી



ગઇકાલે રાત્રે મુંબઇ એરપોર્ટ પર સોનમે પૈપરાજીને હૉટ અંદાજમાં પૉઝ આપ્યા હતા



ક્રીમ ટીશર્ટ અને બ્લૂ પેન્ટમાં સોનમે કેમેરા સામે એકથી ચઢિયાતા પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર અને વ્હાઇટ બૂટ કેરી કર્યા છે



સોનમ બાજવાનું પંજાબી ઇન્ડસ્ટ્રી ઉપરાંત બૉલીવુડમાં પણ મોટુ નામ છે



સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે



સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે



સોનમ બાજવાએ શરમતા અંદાજમાં સેક્સી પૉઝ આપ્યા હતા



સોનમ બાજવા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે