ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે હેવી જ્વેલરી સાથે ટ્રેડિશનલ લૂકમાં સોનમ કપૂર સ્પૉટ થઇ છે



સોનમ કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે



બોલિવૂડની ફેશન ક્વીન સોનમ કપૂર ફરી એકવાર પોતાના લુકને લઈને ચર્ચામાં છે



સોનમ કપૂર ભલે એક્ટિંગથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



આ તસવીરોમાં સોનમ કપૂર ફરી એક વાર પારંપરિક અવતારમાં ધૂમ મચાવતી જોવા મળી હતી



સોનમ કપૂરનો આ લહેંગા ખૂબ જ ખાસ છે. જે ખાદીનું બનેલો છે



સોનમ કપૂરે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે



સોનમના આ ખુલ્લા વાળ અને કિલર સ્ટાઇલ હવે ચાહકોના હોશ ઉડાવી રહ્યા છે



તમામ તસવીરો સોનમ કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે