ચાહકો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં Janhvi Kapoorના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.



હવે અભિનેત્રીએ રેડ કાર્પેટ મહેફિલ લૂંટી હતી અને તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.



Janhvi Kapoor કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ગઈ છે. તેણે પોતાના ડેબ્યૂથી બધાને પ્રભાવિત કર્યા છે.



Janhvi Kapoorએ કાન્સમાં બેબી પિંક કલરનો આઉટફિટ પહેર્યું હતું



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



તેણીએ દુપટ્ટાને સ્ટાઇલ કરીને પોતાનું માથું ઢાંક્યું છે.



Janhvi Kapoorના ફોટા જોઈને લોકોને શ્રીદેવીની યાદ આવી હતી.



Janhvi Kapoorનો આઉટફિટ તરુણ તહલાની દ્વારા ડિઝાઇન કરાયો હતો.



સોશિયલ મીડિયા પર તેના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે.



All Photo Credit: Instagram