શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે

શ્રીમુખી તેલુગુ ટેલિવિઝનમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓમાંની એક છે

શ્રીમુખી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

પોતોના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી શ્રીમુખી

ફેન્સ પણ અભિનેત્રીના દરેક લુક પર પ્રેમ વરસાવે છે

(All Photo Instagram)