બોલિવૂડ એક્ટ્રેસ સુશ્રી શ્રેયા મિશ્રાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

સુશ્રી શ્રેયા મિશ્રા શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી

તે સિવાય તે આયુષ શર્માની ફિલ્મ રુસલાનમાં પણ જોવા મળી હતી

સુશ્રી શ્રેયા મિશ્રાનો જન્મ 4 જાન્યુઆરી, 1991માં ઓડિશામાં થયો હતો

તેણે કિંગફિશર કેલેન્ડર ગર્લ, અનેક સૌંદર્ય સ્પર્ધાઓ જીતી છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ 2015માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જ્યાં તે ત્રીજા ક્રમે રહી હતી.

All Photo Credit: Instagram