બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા ફરી એકવાર પોતાની સ્ટાઇલતી ચર્ચામાં છે

બ્લેક ગાઉનમાં તેનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

ચાહકો તેની ગ્લેમરસ સ્ટાઇલ તેમજ તેના આગામી પ્રોજેક્ટ્સ માટે ઉત્સાહિત છે.

ફેન્સ બ્લેક ગાઉનમાં તેના ગ્લેમરસ લુકની પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીરમાં સાન્યાનો આત્મવિશ્વાસ દેખાય છે

તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ઓ રોમિયો સાથે એક નવી જગ્યામાં પ્રવેશ કરશે.

સાન્યા રેસ 4: રીલોડેડના પ્રી-પ્રોડક્શનનો પણ ભાગ છે

અહેવાલો અનુસાર, તે 'પતિ પત્ની ઔર વો-2' માં એક ખાસ કેમિયો સાથે ચાહકોને આશ્ચર્યચકિત કરી શકે છે.

તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

All Photo Credit: Instagram